નખરાળી | Nakhraali | Umesh Barot | Kushal Chokshi | New Gujarati Song 2026 @SurSagarMusicOriginal
નખરાળી | Nakhraali | Umesh Barot | Kushal Chokshi | New Gujarati Song 2026  @SurSagarMusicOriginal
Uploaded November 2026 | Updated November 2026, 13 hours ago
નખરાળી છોરીની મીઠી વાતો, તીખાં નૈણ અને મન મોહી લેતી અદાઓ… ❤️✨

સુર સાગર મ્યુઝિક રજૂ કરે છે ‘નખરાળી’ — કુશલ ચોકશીની સંગીત રચના, ઉમેશ બારોટનો અવાજ અને મુનાફ લુહારના પ્રેમભર્યા શબ્દોમાં એક રંગીન ગુજરાતી પ્રેમગીત.

“ગોરી આ ગોરી એવી નખરાળી છોરી,
મારો જીવ લઈ જાય…” 🎶

Sur Sagar Music presents Nakhraali, a Gujarati romantic song composed and produced by Kushal Chokshi, sung by Umesh Barot and written by Munaf Luhar. A celebration of the charm, playfulness and little moments that make you fall in love.

તમને ગીતની કઈ પંક્તિ સૌથી વધુ ગમી? કોમેન્ટમાં જણાવજો! ❤️
Tell us your favourite line in the comments.

🎵 SONG CREDITS

Song: Nakhraali | નખરાળી
Composer & Music Producer: Kushal Chokshi
Singer: Umesh Barot
Lyrics: Munaf Luhar
Mandolin: Bhargav Raval
Guitar: Parth Dhupkar
Mixed & Mastered by: Swar Mehta
Recorded at: Compassbox Studios
Creative Design & Visuals: Jey Arist
AI Generative Arts: Jey Artist
Label: Sur Sagar Music

📝 LYRICS

હે મેતો જોઈતી સપના માં પરીઓ ના દેશ ની એ રાણી મને હામે મળી,
હે એના તીખા છે નૈણ અને મીઠડાં છે વેણ જાણે મિસરી હોય કાને ભળી,

દૂરી ના સહેવાય,
બસ જોઈને મનઆ ના ધરાય…

ગોરી આ ગોરી એવી નખરાળી છોરી મારો જીવ લઈ જાય જીવ લઈ જાય (૨)

એના મુખડાં થી જાગે સવાર
સાંજ એના વાળ માં ઢળે,

વાતો કરીને થાકું નહીં
ચુપ રહી ચૈન ના મળે

હો પાણી ભરે આખા જગતની સુંદરીઓ જ્યારે એના ગાલ મલકાય

ગોરી આ ગોરી એવી નખરાળી છોરી મારો જીવ લઈ જાય જીવ લઈ જાય (૨)

નિખરે છે એમાં સોળે કળા જાણે
ચાંદની નો રૂપ ઝળહળે,
ઘેલો કરે એની હરએક છટા મને
પછી કાઈ ભાન ના પડે,

દિલ મારું લઈ જાય રંગબેરંગી ચૂંદડી એની
જ્યારે જ્યારે એતો લહેરાય…
ગોરી…

Nakhraali, Nakhrali, નખરાળી, Nakhraali Umesh Barot, Umesh Barot, Umesh Barot new song, Umesh Barot 2026, Kushal Chokshi, Munaf Luhar, Sur Sagar Music, Gujarati song, new Gujarati song 2026, Gujarati romantic song, Gujarati love song, Gujarati music, Gori Aa Gori, Nakhraali Chhori, Maro Jiv Lai Jay, Gujarati pop, latest Gujarati song, romantic Gujarati song, ઉમેશ બારોટ, ગુજરાતી ગીત

🌍 CONNECT WITH SUR SAGAR MUSIC

Subscribe for Gujarati songs, folk, garba and devotional music. 🔔

▶️ YouTube: youtube.com/@SurSagarMusicOriginal
📸 Instagram: instagram.com/sursagarmusic
📘 Facebook: facebook.com/sursagarmusic
🎵 TikTok: tiktok.com/@sursagarmusic
🐦 X / Twitter: twitter.com/SurSagarmusic
🌐 Website: indiabazaar.co.uk

©️ & ℗ 2026 Sur Sagar Music. All rights reserved.

#Nakhraali #UmeshBarot #KushalChokshi #GujaratiSong #SurSagarMusic
નખરાળી | Nakhraali | Umesh Barot | Kushal Chokshi | New Gujarati Song 2026🙏🌺 ગજાનન સ્તોત્ર… ગણપતિ બાપ્પા મોરયા!માતાના નિઃસ્વાર્થ પ્રેમ અને અનંત મમતાને સમર્પિત એક હૃદયસ્પર્શી ગુજરાતી ગીત. 🌸🔱🙏 ભગવાન શિવની દિવ્ય આરાધના, પાર્થિવ ગોહિલના ભાવસભર સ્વરમાં.🌺 गाइये गणपति | गणपति बप्पा मोरया 🙏🙏🦚 શ્રીનાથજી સંગે… શ્રીનાથજીના દિવ્ય સાથમાં ભક્તિ, પ્રેમ અને શાંતિની અનુભૂતિ. ❤️🌿❤️ પાંદડું લીલું ને રંગ રાતો… ગુજરાતી કાવ્ય અને સંગીતનો સુંદર સંગમ! 🎶❤️ ઓ પિતા… જીવનનો સૌથી મજબૂત આધાર! 🥹GJ02 (મેહોણા) | Mahavir Gadhavi | Rutvij Joshi | Gujarati Rap 2026🔥 ઘડી તો રમો — ગુજરાતી લોકસંગીત અને હિપ-હોપનો અનોખો સંગમ! 🚩💔 Ghayal Ne Shu Thay Chhe | ઘાયલને શું થાય છેनरसिंह मंत्र | Narasimha Mantra | Cinematic Mix | Rishhi Vaani & Risha Vaani
Sur Sagar Music |

નખરાળી | Nakhraali | Umesh Barot | Kushal Chokshi | New Gujarati Song 2026

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER