Uploaded November 2026 | Updated November 2026, 14 hours ago
🔥 અમારુ GJ 02 ચેવુ! 🔥
હવા ન હાળા ક વાગ પસી પોણા
આખા વાગ તોય ચકા મોજમો મેહોણા! 😎🚜
SUR SAGAR MUSIC PRESENTS
GJ02 | મેહોણા — Official Music Video
મેહોણાની બોલી, ગોમડાની મોજ, ભઈબંધોનો વટ ને ઉત્તર ગુજરાતનો અસલી મિજાજ! ❤️
GJ02 માત્ર એક રેપ સોંગ નથી. આ મહેસાણા જિલ્લાની માટી, લોકો, બાળપણની યાદો અને ત્યાંના મોજીલા માહોલ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે.
🎤 મહાવીર ગઢવી (The Krantivir) લઈને આવ્યા છે ઉત્તર ગુજરાતની અસલી બોલી, રમૂજ અને જિંદગીના કિસ્સાઓથી ભરપૂર એક ધમાકેદાર રેપ!
સુપર ડુપર ઉત્તર ગુજરાતી! 🔥
GJ02 — THE SOUND OF NORTH GUJARAT!
From the heart of Mehsana district comes a Gujarati rap track celebrating regional identity, village life, childhood memories, local humour and the unmistakable Uttar Gujarati dialect.
For Mahavir Gadhavi (The Krantivir), this music reflects his deep connection with the Mehsana region, where he spent 11 precious childhood years.
Real dialect. Real stories. Real Mehsana attitude.
🎧 Available on all major audio platforms.
🎼 OFFICIAL SONG CREDITS
Song: GJ02 (મેહોણા)
Rap & Lyrics: Mahavir Gadhavi (The Krantivir)
Music Produced By: Rutvij Joshi
Mix & Master: Rutvij Joshi
🎬 VIDEO CREDITS
Director: Chirag Patel & Kunj Mevada
DOP: Chirag Patel, Kunj Mevada & Harsh Patel
Edit & DI: Kunj Mevada
Creative Designs: Jey Artist
Label: Sur Sagar Music
Copyright & Publishing: Sur Sagar Music
© 2026 Sur Sagar Music. All rights reserved.
🎵 GJ02 — FULL GUJARATI LYRICS
અમારુ gj 2 ચેવુ, એવુ ક મારુ બેટુ ઓયકણ થી દુઃખ રે સેટુ, માર ગડદા પાટા ફેટૂ, ગાલ લાલ ચોળ પડ ટેટૂ, અન બનાઇ દે ઘેટું
હવા ન હાળા ક વાગ પસી પોણા
અલ્યા આખા વાગ તોય ચકા મોજમો મેહોણા
ભોણા તુ ચમ પાડી સી અંધારામો કોણા - કઉ સુ
શેતી કરવી પડ ઇમ નીમ ના ઉગ દોણા
આવો મેમોન ચમનુ સ
આ તમી હાચુ હસ્યા ક પસી ગમનુ સ
સોડો મેલો પડતુ જલસા કરો ક જેન્તીલાલ
જીવો આજ સોડો કાલ બધી રમતુ સ
નોમ મો હુ રાખ્યુ સ કરોડપતિ કચરાજી
આવો ન લાગો પજે માતાજી બેચરાજી
સુપર ડુપર ઉત્તર ગુજરાતી
પોચો તમે ઈનીય ઉપર
ઓયકણ મ-લ
મજા નામની વસ્તુ
આખુ ગોમ હસતુ
જય ભારત જય હિંદ
ન અસ્તુ બકા
ઇમો ના લયે રસ તુ
એર્યુ કુતરુ હો ભસ્તુ
પોહાય નઈ તો ઈન
કરો ખસતુ બકા
માર્કેટ મો મેલ્યા ભેગુ ઉપડી જાય સ ભઈનું બધુ
દિમાગ ન દિલની વચ્ચે મે તો નહિ ગઇણું મેલ્યું
સીધું સોડી મેલ્યું જેવું મારા મન મો આયું એવો મુ તો
હાચા બોલો સુ ન એટલે વધી જઈ સ વેલ્યુ
પોચ સો હાત આઠ નૌ દસ્સ - મિત્રો
તમોન ચો કોય ખબર જ સ - મન
રખળતો ભાળ ન તો મમ્મી મારી બગડ જ સ
થશે અસમંજસ
હૈયુ મારુ ફફડ જ સ
વેલણ આયુ સુટ્ટુ
ન ઘરમો કર્યો કકળાટ સ
પપ્પા ના રૂપિયા તુ ઢોર જેવા
બગાડ જ સ
લોબો હોટ થઈન પડ્યો તુ તો હાવ
લબાડ જ સ
અન પસી મેમોન તમ જોવો તો એંહ
આટી માટી ખાટી
ઘરમો ધડબડાટી
સનસનાટી કરતી આઇ
મારી કાન પટ્ટી ફાટી
ગાલ પચોડિયું થઈ જ્યુ તમ્મરિયા
ઝણઝણાટી
લીંબુ સિકંજી મો નાખજે તખમરિયા
મેહોણા જિલ્લા નુ -
આખુ ગોમડુ ઓળખ આખા ગોમન, ગોમન
બધા ભેગા થઈ ન ઉજવ ભગવાન રોમની, નોમન
ઓ જેંતીલાલ - મેલોન પડતુ કોમન, કોમન
ભાવિ ભક્તો સત્વરે આરતી માં જોડાઈ જાય
🌍 CONNECT WITH SUR SAGAR MUSIC
🎵 Spotify Playlists:
open.spotify.com/user/31q3bup6naq5t4yinmu3wuatynj4/playlists
▶️ YouTube — @sursagarmusicoriginal
youtube.com/@SurSagarMusicOriginal
📸 Instagram — @sursagarmusic
instagram.com/sursagarmusic
🎵 TikTok — @sursagarmusic
tiktok.com/@sursagarmusic
📘 Facebook — Sur Sagar Music
facebook.com/sursagarmusic
𝕏 Twitter/X — @SurSagarmusic
twitter.com/SurSagarmusic
🌐 Website:
indiabazaar.co.uk
💬 મેહોણા વાળાઓ, તમારા ગોમનું નામ કોમેન્ટમાં લખજો! ❤️
Where are you watching from? Mehsana, North Gujarat or somewhere across the world? 🌍
🔔 Subscribe to Sur Sagar Music for Gujarati Rap, Folk, Garba, Devotional and Fusion Music.
#GJ02 #MahavirGadhavi #Mehsana #GujaratiRap #SurSagarMusic