Why Do Birds Migrate? Navigation, Biology & Routes Explained in Gujarati @escapeintothewild
Why Do Birds Migrate? Navigation, Biology & Routes Explained in Gujarati  @escapeintothewild
Uploaded October 2026 | Updated November 2026, 3 hours ago
પક્ષીઓનું Migration (સ્થળાંતર) કેમ થાય છે? 🐦 | Bird Migration

દર વર્ષે હજારો Migratory Birds (સ્થળાંતરી પક્ષીઓ) લાંબી મુસાફરી કરીને એક દેશ કે પ્રદેશમાંથી બીજા સ્થળે જાય છે. પરંતુ Bird Migration (પક્ષીઓનું સ્થળાંતર) શા માટે થાય છે? અને આ પક્ષીઓ હજારો કિલોમીટરની મુસાફરી કેવી રીતે કરે છે?

Bird Migration પાછળ ખોરાકની ઉપલબ્ધતા, હવામાનમાં ફેરફાર, breeding માટે અનુકૂળ પરિસ્થિતિઓ અને યોગ્ય habitat જેવા અનેક કારણો હોય છે. ઘણા Migratory Birds in India શિયાળા દરમિયાન ભારત આવે છે અને Gujarat પણ આવા અનેક migratory birds માટે મહત્વનું સ્થળ છે.

આ વીડિયોમાં જાણો Bird Migration, Migratory Birds, Birds of India અને Gujarat Birds વિશે રસપ્રદ માહિતી અને સમજો કે પક્ષીઓનું Migration કેવી રીતે અને શા માટે થાય છે.

જો તમને Bird Watching, Birds of Gujarat, Indian Wildlife અને Nature વિશે આવા informative videos ગમે છે, તો Escape Into The Wild ને Subscribe કરો. 🌿🐦

#birdmigration #migratorybirds #birdsofindia #gujaratbirds #birdwatching #birdsofgujarat #wildlifeofgujarat #natureingujarat #wildlifeingujarati #indianwildlife #naturedocumentary #પક્ષીઓ #સ્થળાંતર #nikonz8 #drpankajmaheria #viralpatel

Subscribe to Escape Into The Wild
➡️ youtube.com/@escapeintothewild
➡️ instagram.com/escape_into_the_wild
➡️ facebook.com/escapeintothewild

Don’t forget to hit the bell icon to never miss our wildlife adventures! 🌳🦁
Why Do Birds Migrate? Navigation, Biology & Routes Explained in GujaratiWhite-eared Bulbul calling | રણ બુલબુલઅમદાવાદના આકાશમાં હજારો પક્ષીઓ! Rosy Starling Murmuration | Sidi Saiyyed MosqueAshy Drongo Catching Honey Bee on Semal Tree | શિમળા પર મધમાખી પકડતો ડ્રોંગોBeautiful Indian Peafowl Male at Punit Van Gandhinagar | પુનિત વનમાં મોરનો રાજસી અંદાજBlack Drongo Bird Guide in Gujarati | કાળો કોશી | Dicrurus macrocercusHow to Tell Common Redshank & Spotted Redshank Apart!The Sweet Side of Babblers: Drinking Nectar from Silk Cotton Flowers 🌸🐦Miracle in the Desert! 😍 Fox Cubs & Flamingo Dance | Little Rann of KutchSecret Birding Hotspot Just Outside Ahmedabad! 🦩Rose-ringed Parakeet Feeding on Red Silk Cotton Flower | શીમળાનાં ફૂલ પર પોપટનો મસ્ત જમણવારBeautiful Common Moorhen | Wetland Wildlife #shorts | જળમુરઘી
escape into the wild |

Why Do Birds Migrate? Navigation, Biology & Routes Explained in Gujarati

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER