White-throated Kingfisher Bird Guide |  શ્વેત કંઠ કલકલિયો | ગુજરાતી માહિતી @escapeintothewild
White-throated Kingfisher Bird Guide |  શ્વેત કંઠ કલકલિયો | ગુજરાતી માહિતી  @escapeintothewild
Uploaded May 2026 | Updated November 2026, 3 hours ago
આ વીડિયોમાં આપણે ગુજરાતમાં સામાન્ય રીતે જોવા મળતા સુંદર અને આકર્ષક પક્ષી White-throated Kingfisher વિશે રસપ્રદ માહિતી જાણીશું.

ઘણા લોકો માને છે કે Kingfisher માત્ર માછલી જ ખાય છે… પરંતુ શું તમને ખબર છે કે આ પક્ષી insect, lizard, frog અને નાના પ્રાણીઓ પણ ખાય છે? 😲

આ વીડિયોમાં તમે જાણી શકશો:
🐦 White-throated Kingfisher ની ઓળખ
🔵 તેના સુંદર blue wings અને red beak વિશે
📏 size, weight અને morphology
🍽️ ખોરાક અને hunting style
⚡ amazing hunting behavior
🌍 ગુજરાતમાં ક્યાં જોવા મળે છે
🎶 તેનો અવાજ અને interesting facts

જો તમને birding, wildlife અને ગુજરાતના પક્ષીઓ વિશે જાણવા ગમે છે, તો channel ને subscribe કરવાનું ભૂલતા નહીં! ❤️

📍 Location: Gujarat, India

#whitethroatedkingfisher #kingfisher #birdsofgujarat #birding #wildlife #gujarati #birds #nature #birdwatching #gujaratwildlife #escapeintothewild
#wildlifeofgujarat #natureingujarat #wildlifeingujarati #indianwildlife #naturedocumentary #nikonz8 #drpankajmaheria #viralpatel


Subscribe to Escape Into The Wild
➡️ youtube.com/@escapeintothewild
➡️ instagram.com/escape_into_the_wild
➡️ facebook.com/escapeintothewild

Don’t forget to hit the bell icon to never miss our wildlife adventures! 🌳🦁

White-throated Kingfisher Bird Guide | શ્વેત કંઠ કલકલિયો | ગુજરાતી માહિતી
White-throated Kingfisher Bird Guide |  શ્વેત કંઠ કલકલિયો | ગુજરાતી માહિતીWestern Marsh Harrier Preening at Thol Lake | Gujarat Birds 🦅Black-throated Munia Drinking Water | Escape Into The Wild | Old Magazine House🦅l Black-shouldered Kite (કપાસી) Preening Gracefully at VelavadarBird Hide Photography at Senchal Wildlife Sanctuary | Hidden Story Behind Famous Feeding Spot
escape into the wild |

White-throated Kingfisher Bird Guide | શ્વેત કંઠ કલકલિયો | ગુજરાતી માહિતી

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER