Uploaded April 2026 | Updated November 2026, 3 hours ago
ભારતમાં જોવા મળતો Indian Wolf (નાર / વરુ) એક અત્યંત બુદ્ધિશાળી અને સતર્ક શિકારી છે. ગુજરાતના ઘાસનાં મેદાનોમાં રહેતો આ પ્રાણી કુદરતના સંતુલન માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
આ વિડિયોમાં તમે જાણી શકશો:
નાર / વરુના અલગ અલગ નામ ગુજરાતમાં
એની શિકાર કરવાની રીત (Hunting Strategy)
Rare behaviour (જેમ કે 4 પગ ઉપર સૂવું)
Habitat – Velavadar, Little Rann of Kutch
Population data (1990 થી 2023 સુધી)
Conservation reality (વરુ ખતરામાં છે)
Indian Wolf (Canis lupus pallipes) mainly open grassland, semi-desert અને scrub habitat માં રહે છે. Blackbuck, hare અને rodents જેવા પ્રાણીઓનો શિકાર કરીને ecosystem balance જાળવે છે.
👉 જો ઘાસનાં મેદાનો બચશે, તો જ વરુ બચશે.
📍 Filmed in Gujarat
📸 Wildlife storytelling by escape into the wild
Subscribe to Escape Into The Wild
➡️ youtube.com/@escapeintothewild
➡️ instagram.com/escape_into_the_wild
➡️ facebook.com/escapeintothewild
Don’t forget to hit the bell icon to never miss our wildlife adventures! 🌳🦁
#indianwolf
#wildlifegujarat
#વરુ
#velavadar
#littlerannofkutch
#wildlifeindia
#indiangraywolf
#escapeintothewild
#wildlifeofgujarat
#birdsofgujarat
#natureingujarat
#wildlifeingujarati
#nikonz8
#drpankajmaheria
#viralpatel