Uploaded July 2026 | Updated September 2026, 2 weeks ago
પરભા ફાટી રહેણ બીહાની, સબ સંતન મીલ આવો,
નાહી ધોયકે પાટ પર બેઠે, અંગ સુહાગ ચડાવો.
પરભુ મુખનકી પ્રીત જો લાગી, અયસોહી અંગ બનાયો.
પરભા ફાટી રહેન બીહાની, ચુવા ચંદન અંગકું ચડાવો,
અપનો કંથ મનાયો, હેત સુહાગ પીયાસુ માંગો,
રત રત હાર ગુંથાઓ.. ..પરભા..૧
ચતુર ભુજકી છબ હય નીયારી, નેનાસે નેના મીલાવો,
પ્રેમ રસકો પ્યાલો પીનો, અંગ ભયો મતવાલો.. ..પરભા..૨
પ્રેમ રસકી કીલી જાની, અંગમેં પડીયોરે ઉજાલો,
ગુરૂ ચરન પર બલ બલ જાઉં, કહે છે ઇમામશાહ બાલો.. ..પરભા..૩
Parbha faati raheñ bihaani,
sab santan mil aavo
Naahi dhoyke paat par bethe,
ang suhaag chadaavo
Prabhu mukhanki preet jo laagi,
ayso-hi ang banaayo
Parbha faati rahen bihaani,
Choova chandan angku(n) chadaavo
Apno kanth manaayo,
het suhaag piya-su(n) maa(n)go
Rat rat haar goonthaavo.. ..Parbha..1
Chatoor bhoojki chhab hay niyaari,
nena-se nena milaavo
Prem rasko pyaalo pino,
ang bhayo matvaalo.. ..Parbha..2
Prem raski kili jaani,
angme(n) padiyo re ujaalo
Guru charan par bal-bal jaau(n),
kahe chhe Imamshah baalo.. ..Parbha..3
#prabhatiyu #alysunderji #ginan #sayyimamshah #imamshahmaharaj #imamshahbawa #hanstejmaharaj #hanstej #piraña #piranapith #satpanth #imamshahi #prabhaatiya #prabhaatiyo #MorningGinan #savepiranadargah #પ્રભાતીયું

![Tujhko Hi Dekha Karu(n) [I] - Zainab Makhani
Lyrics: Fez Meghani
Composition: Shams Soomar Tujhko Hi Dekha Karu(n) [I] - Zainab Makhani](https://i.ytimg.com/vi/qyEZqTeofGM/mqdefault.jpg)