ચાષ – દેશી નીલકંઠ | Indian Roller | Why Is It Called Roller? @escapeintothewild
ચાષ – દેશી નીલકંઠ | Indian Roller | Why Is It Called Roller?  @escapeintothewild
Uploaded September 2026 | Updated November 2026, 3 hours ago
શ્રાવણ મહિનામાં ભગવાન શિવના એક જાણીતા નામ નીલકંઠ પરથી પ્રેરણા લઈને આજે વાત કરીએ છીએ કુદરતના સુંદર **ચાષ (Indian Roller)**ની.

ચાષને દેશી નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વીજળીના તાર કે ઝાડની ડાળી પર શાંતિથી બેઠેલો આ પક્ષી કદાચ સામાન્ય લાગે, પરંતુ જ્યારે તે ઉડાન ભરે છે ત્યારે તેની તેજસ્વી વાદળી પાંખો અને પૂંછડી તેની સુંદરતા અનેકગણી વધારી દે છે. 💙

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને “Roller” નામ કેમ મળ્યું?

પ્રજનન ઋતુ દરમિયાન નર ચાષ અદભુત aerial display કરે છે—ઊંચે ઉડીને વળાંક લે છે અને હવામાં શરીરને ફેરવતો નીચે તરફ આવે છે. તેની આ અનોખી ઉડાન જ તેના Indian Roller નામ પાછળનું કારણ છે.

આ વીડિયોમાં જાણીએ:
🐦 ચાષ વિશે
💙 તેના સુંદર વાદળી રંગ વિશે
🪽 તેની અદભુત aerial display વિશે
🌿 તેનો રહેઠાણ અને ખોરાક
🇮🇳 અને તેને “દેશી નીલકંઠ” કેમ કહેવામાં આવે છે

Scientific Name: Coracias benghalensis
English Name: Indian Roller
Gujarati Name: ચાષ

જો તમને ગુજરાતના પક્ષીઓ અને વન્યજીવન વિશે આવા વીડિયો ગમે તો Escape Into The Wild ને Subscribe કરો.

Subscribe to Escape Into The Wild
➡️ youtube.com/@escapeintothewild
➡️ instagram.com/escape_into_the_wild
➡️ facebook.com/escapeintothewild

Don’t forget to hit the bell icon to never miss our wildlife adventures! 🌳🦁
#indianroller #ચાષ #desineelkanth #birdsofgujarat #gujaratbirds #birdwatching #wildlifeindia #birdphotography #escapeintothewild #wildlifeofgujarat #birdsofgujarat #natureingujarat #wildlifeingujarati #indianwildlife #naturedocumentary #nikonz8 #drpankajmaheria #viralpatel
ચાષ – દેશી નીલકંઠ | Indian Roller | Why Is It Called Roller?Indian Roller Preening & Puffing Its Feathers 🐦 | Coracias benghalensisWhite-bellied Blue Flycatcher (Male) Drinking Water | Escape Into The WildIndian Courser (રણ બદામી રણગોધલો) | Ground Bird of Great Rann of Kutch, GujaratOsprey Eating Fish | Little Rann of KutchIndian Grey Wolf Running at Blackbuck National Park, Velavadar 🐺Purple Sunbird Male Pectoral Display on Kachnar Tree | Escape Into The Wildઅમદાવાદમાં ખિસકોલીનો અવાજ | Indian Squirrel Sound 🐿️ #ShortsRare Daytime Sighting of Sykess Nightjar in Little Rann of Kutch! 🔥Sambar Deer Drinking Water on the Road | Rare Tadoba Wildlife Moment | TATR SafariMassive Gaur Spotted in Tadoba | Indian Bison in the Wild | Tadoba Wildlife SafariThe Pride of Gujarat: Blackbuck Grazing in the Wild 🦌🌿
escape into the wild |

ચાષ – દેશી નીલકંઠ | Indian Roller | Why Is It Called Roller?

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER