9 Passage Migrant Birds You Can See in Gujarat | September–October @escapeintothewild
9 Passage Migrant Birds You Can See in Gujarat | September–October  @escapeintothewild
Uploaded August 2026 | Updated November 2026, 1 day ago
September થી October દરમિયાન Gujaratમાંથી પસાર થતા કેટલાક સુંદર Passage Migrant Birds (પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓ) જોવા મળે છે. 🐦

આ પક્ષીઓ પોતાના breeding grounds (બ્રીડિંગ ગ્રાઉન્ડ્સ) અને wintering grounds (વિન્ટરિંગ ગ્રાઉન્ડ્સ) વચ્ચે લાંબી migration (માઈગ્રેશન) દરમિયાન Gujaratમાં થોડા સમય માટે રોકાય છે. એટલે આ સમય birdwatchers અને wildlife lovers માટે ખાસ મહત્વનો છે.

આ વીડિયોમાં આપણે September–October દરમિયાન Gujaratમાં જોવા મળતા 9 Passage Migrant Birds વિશે જાણીએ છીએ:

Blue-cheeked Bee-eater — ભૂરા ગાલવાળો પતરંગો (Merops superciliosus)
European Roller — કાશ્મીરી ચાશ (Coracias garrulus)
Rufous-tailed Scrub Robin — લાલ પૂંછ ઝાડ રોબીન (Cercotrichas galactotes)
Red-backed Shrike — લાલીપીઠ લાટોરો (Lanius collurio)
Red-tailed Shrike — લાલ પુંછ લટોરો (Lanius phoenicuroides)
Common Whitethroat — દિવાળી શ્વેતકંઠ (Curruca communis)
Spotted Flycatcher — ખાખી માખીમાર / દીવાળી માખીમાર / ટપકીલો માખીમાર (Muscicapa striata)
European Nightjar — શિયાળુ દશરથીયું (Caprimulgus europaeus)
Common Cuckoo — પરદેશી કુહુકંઠ (Cuculus canorus)

Gujaratનું location (લોકેશન), wetlands (વેટલેન્ડ્સ), grasslands (ગ્રાસલેન્ડ્સ) અને open habitats (ઓપન હેબિટેટ્સ) migration દરમિયાન આ પક્ષીઓ માટે મહત્વપૂર્ણ stopover (સ્ટોપઓવર) બની શકે છે.

જો તમને bird migration, Gujarat birds અને wildlifeમાં રસ હોય તો video ને Like 👍 કરો, Channel Subscribe કરો અને તમારા birding friends સાથે Share કરો.

Escape Into The Wild 🌿🐦

Subscribe for weekly bird watching breakdowns, and comment which bird species you want us to cover next.

#bluecheekedbeeeater #meropssuperciliosus #europeanroller #coraciasgarrulus #rufoustailedscrubrobin #redbackedshrike #redtailedshrike #commonwhitethroat #spottedflycatcher #europeannightjar #commoncuckoo #birdmigration #gujaratbirds #passagemigrants #escapeintothewild #nikonz8 #drpankajmaheria #viralpatel
9 Passage Migrant Birds You Can See in Gujarat | September–OctoberJerdon’s Baza Preening | Aviceda jerdoniOriental Magpie Robin calling | દૈયડGreater Coucal Calling | કુકડિયો કુંભાર | Beautiful Bird Call of GujaratAshy Drongo Drinking Nectar from Red Cotton Silk Tree Flower | શિમળા ના ફૂલમાં મીઠાશ માણતો કોશીBrown Dipper On The Flowing Chhapi River | Escape Into The WildPlain Mountain Finch in the High Himalayas 🐦 #alpinebirdsLittle Egret on Floating Grass | નળસરોવરમાં અદભૂત સંતુલનIndian Cormorant in Its Natural Habitat | Wildlife ShortsNatures Poetry: Cattle Egret Silhouetted Against the Moon!Common Sandpiper vs Wood Sandpiper | 3 Easy ID Tips + Definite DifferenceCaught on Camera! Grey Francolin Drinking Water 🐦💧
escape into the wild |

9 Passage Migrant Birds You Can See in Gujarat | September–October

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER