Uploaded July 2026 | Updated November 2026, 1 day ago
MP3 Download Link: mega.nz/file/4YtlzQ7Z#dHxsHCW-AuJwCiRiZqpx_lp253IV6OpwgC4cwckeJMQ
ઓગસ્ટ 2025 માં કરેલ 12:21 અસેન્શન પોર્ટલ સક્રિયકરણ એક વિશાળ સફળતા હતી. આ અસેન્શન પોર્ટલ હવે હંમેશા માટે ખુલી ગયુ છે.
2012portal.blogspot.com/2025/08/1221-ascension-portal-activation-report.html
24મી મે ના રોજ "ન્યૂ હેવન" અને "ન્યૂ અર્થ" કી એકીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી.
આ પ્રક્રિયા દ્વારા લરકર પ્રેરિત કોન્ટમ ફીલ્ડ એનોમલીનું સૌથી અંદરનું સ્તર ખુલ્લું પડ્યું છે જે પૃથ્વીની સપાટીથી 30 મીટરના વિસ્તારમાં માનસિક, એસ્ટ્રલ અને ભૌતિક સ્તરો પર અસ્તિત્વ ધરાવે છે. આ નરક જેવું સ્તર છેલ્લા 26000 વર્ષથી અહીં અસ્તિત્વમાં છે અને તમામ માનવ કષ્ટોનું મુખ્ય કારણ છે. 9મી જુલાઈ પછી લાઈટ ફોર્સીસ ઉપરોક્ત ક્ષેત્રને નાબૂદ કરવાનું શરૂ કરશે જે 25મી જુલાઈના રોજ થનારા આપણા 12: 21 એસેન્શન પોર્ટલ સક્રિયકરણ માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરી આપશે.
2012portal.blogspot.com/2026/06/make-this-viral-1221-ascension-portal.html
ઉપરોક્ત ભાગ સક્રિય થયા બાદ ખરાબ પરિસ્થિતિઓના રૂપાંતરણ અને ઉકેલ શરૂ થશે. આ પ્રક્રિયા પૃથ્વી પરની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય, યાતનાઓ રૂપાંતરિત થઈ જાય અને ગ્રહ સ્વતંત્ર થઈ જાય ત્યાં સુધી ચાલુ રહેશે. 40 વર્ષ પહેલા 9મી જુલાઈ, 1986 ના રોજ છેલ્લી નેપ્ચ્યુન-પ્લુટો યુતિ 60⁰ એ થઈ હતી. એ ક્ષણ 1950 માં લાંબા સમય માટે ચાલુ રહેલી જાગૃતિ પ્રક્રિયાની પરિપૂર્ણતા સૂચિત કરે છે. હવે 25મી જુલાઈ, 2026 ના રોજ ચાર દાયકા બાદ નેપ્ચ્યુન-પ્લુટોની પ્રથમ યુતિ 60⁰ એ થવા જઈ રહી છે. આ યુતિ સુવર્ણયુગ શરૂ કરતી ઉર્જાઓ લાવવાનું શરૂ કરશે.
donlehmanjr.com/Astrology/AstroLetters/astroletter9%20Pattern%20of%20Hope
આ દિવસ માયા કેલેન્ડરની સમયરેખા બહારનો દિવસ હશે.
tribalalchemy.medium.com/july-25th-a-day-out-of-time-in-the-mayan-calander-26b5627dd127
crystalinks.com/dayoutoftime.html
જુલાઈ 25 ના રોજ નેપ્ચ્યુન પ્લુટોની 60⁰ એ યુતિની ચોક્કસ ક્ષણ ભારતીય સમય મુજબ સવારે બરાબર 11:23 કલાકે છે, જે આપણા 12:21 પોર્ટલ સક્રિયકરણ ભાગ-2 ની ક્ષણ છે.
તમે તમારા મેડીટેશનનો સમય તમારા ટાઇમ ઝોન મુજબ અહીં જોઈ શકો છો:
timeanddate.com/worldclock/fixedtime.html?msg=12%3A21+ASCENSION+PORTAL+ACTIVATION+PART+2&iso=20260725T0753&p1=195
મેડિટેશન માટેના સૂચનો:
(મેડીટેશન માટેનો સૂચિત સમયગાળો 20 મિનિટ)
1. સૌપ્રથમ ધ્યાનની સ્થિતિમાં બેસી મનની શાંત સ્થિતિ પ્રાપ્ત કરો.
2. હવે મનમાં તમારો હેતુ સ્પષ્ટ કરો: હું આ મેડીટેશન 12:21 પોર્ટલ સક્રિયકરણના સહાયક સાધન તરીકે કરુ છું.
3. હવે આ મેડીટેશન દરમિયાન અને મેડીટેશન બાદ તમારી ફરતે સુરક્ષાચક્ર રચવા જાંબલી પ્રકાશિય જ્વાળાને તેના મૂળ સ્ત્રોતમાંથી આહવાન કરો. આ પ્રકાશીય જ્વાળાને જે કંઈ પણ પ્રાણ ઉર્જાથી વિપરીત છે તે તમામનું સત્વમાં રૂપાંતર કરવા કહો.
4. કલ્પના કરો કે "ન્યુ હેવન"નો ઓપલ એસન્ટ બ્લુ પ્રકાશિય તરંગ આકાશમાંથી તમારા હાર્ટ ચક્ર માં પ્રવેશી રહ્યો છે અને પ્રકાશના તમામ બ્રહ્માંડીએ જીવો આ પ્રક્રિયાને સહાયક થઈ રહ્યા છે. હવે કલ્પના કરો કે પૃથ્વીના કેન્દ્રમાંથી નીકળતું એમરાલ્ડ ગ્રીન પ્રકાશીય તરંગ તમારા હાર્ટ ચક્ર માં પ્રવેશી રહ્યું છે અને પ્રકાશના તમામ ભૂમિગત જીવો આ પ્રક્રિયામાં સહાયક થઈ રહ્યા છે. કલ્પના કરો કે આ બંને પ્રકારની ઊર્જાઓ તમારા હૃદયમાં સમાય રહી છે અને તમારી ફરતે સ્વર્ગની ઓપલ બ્લુ ગ્રીન ઉર્જાક્ષેત્ર રચી રહી છે. હવે તમારી સુવર્ણ સમય રેખાની કલ્પના કરો અને જે સંપૂર્ણ જીવન તમે હંમેશા ઇચ્છતા હતા, એ તમારા માટે પ્રગટ થઈ રહ્યું છે.
5. કલ્પના કરો કે પૃથ્વી પરનો ઘટનાક્રમ શક્ય શ્રેષ્ઠ હકારાત્મક સમયરેખામાં પરિવર્તિત થઈ રહ્યો છે તથા ગ્રહીય સુવર્ણ સમય રેખામાં પરિવર્તિત થઈ રહ્યો છે.
કલ્પના કરો કે "ન્યુ હેવન" નો ઓપલ એસન્ટ બ્લુપ્રકાશ અને "ન્યુ અર્થ"નો એમરાલ્ડ ગ્રીન પ્રકાશ પૃથ્વી પરની તમામ અસમાનતાઓને હિલ કરી રહ્યા છે, તમામ યાતનાઓ દૂર કરી રહ્યા છે, તમામ ગરીબાઈ નાબૂદ કરી રહ્યા છે અને સમગ્ર માનવજાત માટે સમૃદ્ધિ લાવી રહ્યા છે. હવે કલ્પના કરો કે માનવજાત ભવ્ય આધ્યાત્મિક જાગૃતિ પામી રહી છે અને નવું પુનરુત્થાન જન્મ લઇ રહ્યું છે. કલ્પના કરો કે "એજ ઓફ એક્વેરિયસ" તરીકે ઓળખાતું વિશાળ ભ્રમાંડીય ચક્ર શરૂ થઈ રહ્યું છે અને પૃથ્વી પરની દરેક વ્યક્તિને શુદ્ધ પ્રકાશ, પ્રેમ અને ખુશી અર્પી રહ્યું છે.
પ્રકાશની જીત !!
પ્રસ્તુત સક્રિયકરણને સફળ બનાવવા જરૂરી સંક્રાંતિ સંખ્યાએ પહોંચવા મદદ માટે, વધુ માહિતી પ્રેરક વિડિયો લિંક તેમજ પોસ્ટર માટે તથા આવનારા બુસ્ટર મેડીટેશનોની માહિતી માટે...
welovemassmeditation.com/2026/06/1221-ascension-portal-activation-part-2-on-july-25th-at-553-am-utc.html